નીચેના સંયોજનોમાંથી કયું સંયોજન સૌથી સરળતાથી સલ્ફોનેશન પ્રક્રિયા આપે છે?

  • A
    બેન્ઝિન
  • B
    નાઇટ્રોબેન્ઝિન
  • C
    ટોલ્યુઇન
  • D
    ક્લોરોબેન્ઝિન

Explore More

Similar Questions

કોકને ચૂના સાથે ગરમ કરવાથી બનતું સંયોજન $X$ પાણી સાથે પ્રક્રિયા કરીને $Y$ આપે છે,જે $873 \ K$ તાપમાને લાલ-ગરમ લોખંડ પરથી પસાર કરતા $Z$ ઉત્પન્ન થાય છે. સંયોજન $Z$ શું છે?

એરોમેટિકતા શેમાં જોવા મળે છે?

$n-$હેપ્ટેનને $773\ K$ તાપમાને $(Al_2O_3 + Cr_2O_3)$ ઉદ્દીપક પરથી પસાર કરવામાં આવે ત્યારે નીચેનામાંથી કઈ નીપજ બને છે?

એરોમેટિક સંયોજનોના નાઈટ્રેશન અંગે નીચેના વિધાનોમાંથી કયું વિધાન ખોટું છે?

નીચેનામાંથી કઈ ફ્રીડલ-ક્રાફ્ટ પ્રક્રિયા ખોટી રીતે લખાયેલ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo