નીચેનામાંથી કઈ ધાતુ સૌથી વધુ ઘનતા ધરાવે છે?

  • A
    ઓસ્મિયમ
  • B
    ક્રોમિયમ
  • C
    પ્લેટિનમ
  • D
    સોનું

Explore More

Similar Questions

પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં,સૌથી વધુ $B.P.$ અને $M.P.$ કોનું છે?

નીચે બે વિધાનો આપેલા છે $:$
વિધાન $I : CrO_3$ એ $MoO_3$ કરતા પ્રબળ ઓક્સિડેશનકર્તા છે.
વિધાન $II : Cr(VI)$ એ $Mo(VI)$ કરતા વધુ સ્થાયી છે.
ઉપરના વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

ચાર ક્રમિક તત્વો $Cr$,$Mn$,$Fe$ અને $Co$ માટે $E^{\circ}_{M^{2+}/M}$ મૂલ્યોનો સાચો ક્રમ કયો છે?

$3d$ શ્રેણીના કયા તત્વો પરિવર્તનશીલ સંયોજકતા દર્શાવતા નથી?

રેડિયોએક્ટિવ ન હોય તેવા તત્વને પસંદ કરો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo