નીચે આપેલા અયસ્કોમાંથી: બોક્સાઈટ,સાઈડરાઈટ,ક્યુપ્રાઈટ,કેલેમાઈન,હેમેટાઈટ,કેઓલિનાઈટ,મેલેકાઈટ,મેગ્નેટાઈટ,સ્ફેલેરાઈટ,લીમોનાઈટ,ક્રાયોલાઈટ,આયર્ન (લોખંડ) ના મુખ્ય અયસ્કોની સંખ્યા $......$ છે.

  • A
    $3$
  • B
    $2$
  • C
    $4$
  • D
    $0$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા બંધારણમાં ટીન $(Sn)$ હોતું નથી?

List-$I$ ને List-$II$ સાથે જોડો.
List-$I$ (અયસ્ક) List-$II$ (રહેલ તત્વ)
$a$. કર્નાઈટ $i$. ટીન
$b$. કેસિટેરાઈટ $ii$. બોરોન
$c$. કેલેમાઈન $iii$. ફ્લોરિન
$d$. ક્રાયોલાઈટ $iv$. ઝિંક

નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

નીચે આપેલા અયસ્કોને તેમની સંરચના સાથે જોડો:
$A$. કેલેમાઇન$i$. $CuFeS_2$
$B$. કોપરપાયરાઇટ$ii$. $ZnCO_3$
$C$. બોક્સાઇટ$iii$. $Fe_2O_3$
$D$. હેમેટાઇટ$iv$. $Al_2O_3 \cdot 2H_2O$

પાયરોલ્યુસાઈટ એ.....

બધી કાચી ધાતુ (ores) ખનીજ (minerals) છે,પરંતુ બધી ખનીજ કાચી ધાતુ નથી કારણ કે...

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo