નીચેના નિયમોમાંથી,આપેલ પ્રક્રિયામાં કયો નિયમ લાગુ પડે છે:
$CH_3-CH(Br)-CH_2-CH_3 \xrightarrow{Alc. KOH}$
$I. CH_3-CH=CH-CH_3$ (મુખ્ય નીપજ)
$II. CH_2=CH-CH_2-CH_3$ (ગૌણ નીપજ)

  • A
    સેિતઝેફનો નિયમ
  • B
    હોફમેનનો નિયમ
  • C
    માર્કોવનીકોવનો નિયમ
  • D
    ખરાશ અસર

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું પરિબળ $S_N1$ પ્રક્રિયાને અનુકૂળ બનાવે છે?

જ્યારે આ સબસ્ટ્રેટને પોટેશિયમ $tert$-બ્યુટોક્સાઇડની સારવાર હેઠળ $E_2$ પ્રક્રિયા કરવામાં આવે ત્યારે મળતી મુખ્ય નીપજ કઈ છે?

Difficult
View Solution

આપેલા સંયોજનો $(A, B, C, D)$ માં $SN1$ પ્રક્રિયા માટે સૌથી વધુ સક્રિય હેલોજન પસંદ કરો:

$1$-ક્લોરોબ્યુટેન ની આલ્કોહોલીક પોટાશ $(KOH)$ સાથે પ્રક્રિયા કરતા કઈ નીપજ મળે છે?

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo