નીચેનામાંથી કયું સૌથી ઓછું એસિડિક છે?

  • A
    ફિનોલ
  • B
    $o-$ક્રેસોલ
  • C
    $o-$નાઈટ્રોફિનોલ
  • D
    $o-$ક્લોરોફિનોલ

Explore More

Similar Questions

પ્રક્રિયાની મુખ્ય નીપજ :

એક એરોમેટિક સંયોજન $X$ ને જ્યારે $Zn$ પાવડર સાથે ગરમ કરવામાં આવે છે ત્યારે બેન્ઝોઈક એસિડ મળે છે,પરંતુ સોડાલાઈમ સાથે ગરમ કરવાથી ફીનોલ મળે છે. તો $X$ સંયોજનનું નામ જણાવો.

Difficult
View Solution

ફિનોલના ઓક્સિડેશનથી ક્લોરાનિલ મેળવવા માટે કયા ઓક્સિડેશનકર્તાનો ઉપયોગ થાય છે?

Difficult
View Solution

જ્યારે ફિનોલની પ્રક્રિયા $NaOH$ અને $CO_2$ સાથે કરવામાં આવે અને ત્યારબાદ એસિડ જળવિભાજન કરવામાં આવે ત્યારે નીચેનામાંથી કઈ નીપજ મળે છે?

ફિનોલની મંદ $HNO_3$ સાથેની પ્રક્રિયાથી શું મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo