નીચેનામાંથી,એવા સંયોજનોની કુલ સંખ્યા કેટલી છે જેનું જલીય દ્રાવણ લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે?
$KCN$,$K_2SO_4$,$(NH_4)_2C_2O_4$,$NaCl$,$Zn(NO_3)_2$,$FeCl_3$,$K_2CO_3$,$NH_4NO_3$,$LiCN$

  • A
    $3$
  • B
    $5$
  • C
    $6$
  • D
    $7$

Explore More

Similar Questions

$0.5 \, M$ એમોનિયમ બેન્ઝોએટનું $0.25 \%$ જેટલું જળવિભાજન થાય છે,તો તેનો જળવિભાજન અચળાંક કેટલો હશે?

$25 \ ^\circ C$ તાપમાને $100 \ mL$ $0.2 \ M \ HCN$ ને $400 \ mL$ $0.05 \ M \ KOH$ સાથે મિશ્ર કરતા મળતા દ્રાવણનો $pH$ ગણો ($CN^-$ માટે $pK_b = 8$).

$25 \ ^\circ C$ તાપમાને,એક નિર્બળ એસિડ $HX$ નો વિયોજન અચળાંક $K_a = 1 \times 10^{-5}$ છે. તે આલ્કલી સાથે પ્રક્રિયા કરીને ક્ષાર $NaX$ બનાવે છે. $NaX$ ના $0.1 \ M$ દ્રાવણના જળવિભાજનના અંશની ટકાવારી $..... \%$ છે.

$CH_3COONa$ નું જલીય દ્રાવણ ....... છે.

પાણીમાં તટસ્થ દ્રાવણ બનાવતું ક્ષાર કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo