એમાયલોપેક્ટીન શું છે?

  • A
    $H_{2}O$ માં અદ્રાવ્ય છે અને તેમાં $\alpha-1,4$ અને $\alpha-1,6$ ગ્લાયકોસિડિક બંધ હોય છે
  • B
    $H_{2}O$ માં દ્રાવ્ય છે અને તેમાં $\alpha-1,4$ અને $\alpha-1,6$ ગ્લાયકોસિડિક બંધ હોય છે
  • C
    $H_{2}O$ માં દ્રાવ્ય છે અને તેમાં $\alpha-1,6$ ગ્લાયકોસિડિક બંધ હોય છે
  • D
    $H_{2}O$ માં દ્રાવ્ય છે અને તેમાં $\alpha-1,4$ ગ્લાયકોસિડિક બંધ હોય છે

Explore More

Similar Questions

ડાયસેકેરાઇડના નિર્માણમાં ગ્લાયકોસિડિક બંધ કોની વચ્ચે રચાય છે?

ડાયસેકેરાઇડનું સામાન્ય રાસાયણિક અણુસૂત્ર શું છે?

પ્રાણીઓમાં ખોરાક $..............$ સ્વરૂપે સંગ્રહિત થાય છે,અને વનસ્પતિઓમાં ખોરાક $..............$ સ્વરૂપે સંગ્રહિત થાય છે.

સ્ટાર્ચ-$I_2$ સંકીર્ણ ....... છે.

નીચેનામાંથી કયું મોનોસેકેરાઇડનું ઉદાહરણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo