એક વિમાન $9 \ km$ ત્રિજ્યાના સમક્ષિતિજ લૂપમાં $540 \ km/h$ ની અચળ ઝડપે ઉડે છે. વિમાનની પાંખો કેટલા ખૂણે નમેલી (banked) હશે? (ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ $g = 10 \ m/s^2$)

  • A
    $\operatorname{cosec}^{-1}(4)$
  • B
    $\cot^{-1}(4)$
  • C
    $\tan^{-1}(4)$
  • D
    $\sec^{-1}(4)$

Explore More

Similar Questions

$P_4O_{10}$ માં કેટલા સેતુબંધ ધરાવતાં ઓક્સિજન પરમાણુઓ હાજર હોય છે?

જો $\theta$ એ સદિશો $\vec{a}$ અને $\vec{b}$ વચ્ચેનો ખૂણો હોય અને $|\vec{a} \times \vec{b}| = |\vec{a} \cdot \vec{b}|$ હોય,તો $\theta$ ની કિંમત શોધો.

નીચે આપેલા પરિપથમાં $PN$-જંકશન ડાયોડ $D_1, D_2$ અને $D_3$ આદર્શ છે. $A$ અને $B$ ના નીચે મુજબના પોટેન્શિયલ માટે:
$(i) -10 \ V, -5 \ V$
$(ii) -5 \ V, -10 \ V$
$(iii) -4 \ V, -12 \ V$
$A$ અને $B$ વચ્ચેના અવરોધનો સાચો ચડતો ક્રમ કયો હશે?

$n = 1, 2, 3, \ldots$ માટે સંખ્યાઓ $a_n = 6^n - 5n$ ને $25$ વડે ભાગતા મળતી શેષ:

જો $C_p$ અને $C_v$ એ નાઈટ્રોજનની એકમ દળ દીઠ અચળ દબાણ અને અચળ કદ પરની વિશિષ્ટ ઉષ્મા દર્શાવતા હોય,તો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo