$C_4H_8$ સૂત્ર ધરાવતું આલ્કીન $X$ ભૌમિતિક સમઘટકતા દર્શાવતું નથી. $X$ નું $Y$ માં રૂપાંતર કરવા માટે,વપરાયેલ પ્રક્રિયકો $A$ અને $B$ નો સાચો ક્રમ કયો છે? ($Y$ આયોડોફોર્મ કસોટી આપે છે)

  • A
    $BH_3, H_2O_2 / OH^{-}, \quad PCC$
  • B
    $H_2O / H^{+}, \quad ZnCl_2 / HCl$
  • C
    $H_2O / H^{+}, \quad Cu / 573 \ K$
  • D
    $BH_3, H_2O_2 / OH^{-}, \quad Cu / 573 \ K$

Explore More

Similar Questions

આ પ્રક્રિયામાં પ્રક્રિયક $(A)$ શું છે?

Difficult
View Solution

$but-1-ene$ માં $Br_2$ ઉમેરવાથી કયું સંયોજન શક્ય નીપજ તરીકે મળે છે?

આલ્કીનમાં સલ્ફ્યુરિક એસિડના ઉમેરણની પ્રક્રિયા સમજાવો.

$HOBr$ ના $(I)$ $Cl_3C-CH=CH_2$ અને $(II)$ $CH_3-CH=CH_2$ માં ઉમેરણમાં:

Difficult
View Solution

$1, 2$-ડાયબ્રોમોઈથેનનું ઈથિલીનમાં રૂપાંતર કરવા માટે વપરાતી પ્રક્રિયાની શરતો કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo