એક આલ્કીન $X$ નું ઓઝોનોલિસિસ કરવાથી સૌથી સાદા કીટોન $(Y)$ અને $3-$પેન્ટેનોનનું મિશ્રણ મળે છે. આલ્કીન $X$ નું $IUPAC$ નામ શું છે?

  • A
    $2,3-$ડાયમિથાઈલબ્યુટ$-2-$ઈન
  • B
    $3-$ઈથાઈલ$-4-$મિથાઈલપેન્ટ$-3-$ઈન
  • C
    $3-$ઈથાઈલ$-2-$મિથાઈલપેન્ટ$-2-$ઈન
  • D
    $2-$મિથાઈલ$-3-$ઈથાઈલપેન્ટ$-2-$ઈન

Explore More

Similar Questions

પ્રક્રિયા $CH_3-CH=CH_2 + H_2O + [O]$ $\xrightarrow[Acid]{KMnO_4} CH_3-CH(OH)-CH_2(OH)$ $\xrightarrow{[O]} X + HCOOH$ માં,$X$ શું છે?

Difficult
View Solution

$2-$મિથાઈલબ્યુટેનડાયોઈક એસિડના સોડિયમ ક્ષારનું જલીય દ્રાવણ કોલ્બેના વિદ્યુતવિભાજન દ્વારા શું આપે છે?

કયા આલ્કીનનું ઓઝોનોલિસિસ કરવાથી $CH_3CH_2CHO$ અને $CH_3COCH_3$ મળે છે?

Difficult
View Solution

$1-$પ્રોપેનોલને પ્રોપીનમાંથી કેવી રીતે બનાવી શકાય?

Difficult
View Solution

આ પ્રક્રિયામાં કેટલા નીપજો બનશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo