એક આલ્કીન $A$ $(C_4H_8)$ સીસ/ટ્રાન્સ સમઘટકતા દર્શાવે છે. $A$ નું ઓઝોનોલિસિસ કરવાથી $B$ મળે છે,જેની $NaOH$ સાથે પ્રક્રિયા કર્યા બાદ હાઈડ્રોક્સિલએમાઈન સાથે પ્રક્રિયા કરતા $C$ મળે છે. $B$ અને $C$ શું છે?

  • A
    $B$$C$
    $CH_3CH_2CHO$$CH_3CH_2CH=NOH$
  • B
    $B$$C$
    $CH_3CH_2CHO$$CH_3CH=CHCH=NOH$
  • C
    $B$$C$
    $CH_3CHO$$CH_3CH=CHCH=NNH_2$
  • D
    $B$$C$
    $CH_3CHO$$CH_3CH=CHCH=NOH$

Explore More

Similar Questions

જ્યારે એસીટાલ્ડિહાઈડ $PCl_{5}$ સાથે પ્રક્રિયા કરે છે,ત્યારે મળતું સંયોજન કયું છે?

દર્શાવેલ પ્રતિક્રિયા ક્રમ પર આધારિત,$P_2$ વિશે ખોટું વિધાન પસંદ કરો. પ્રતિક્રિયા સાયક્લોહેક્ઝેનોન સાથે $Mg-Hg/H_2O$ ની પ્રતિક્રિયાથી શરૂ થાય છે જે $P_1$ બનાવે છે,જે પછી conc. $H_2SO_4$ અને ગરમી સાથે પ્રતિક્રિયા આપીને $P_2$ બનાવે છે.

કેનિઝારો પ્રક્રિયા (Cannizzaro reaction) ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$X$ નું $Y$ માં રૂપાંતર એ કઈ પ્રક્રિયાનું ઉદાહરણ છે?

નીચેનામાંથી કયું આયોડોફોર્મ કસોટી આપે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo