$1.20 \ g \ mL^{-1}$ ઘનતા ધરાવતા જલીય $KCl$ દ્રાવણની મોલાલિટી $3.30 \ mol \ kg^{-1}$ છે. દ્રાવણની મોલારિટી $mol \ L^{-1}$ માં ..... છે. (નજીકનો પૂર્ણાંક)
[$KCl$ નું મોલર દળ = $74.5 \ g \ mol^{-1}$]

  • A
    $3$
  • B
    $2$
  • C
    $1$
  • D
    $4$

Explore More

Similar Questions

$\%, w/V$ અને $\%, w/w$ ને ટૂંકમાં સમજાવો.

મિથાઈલ આલ્કોહોલ,$CH_3OH$ નું $5.2$ મોલાલ જલીય દ્રાવણ આપવામાં આવ્યું છે. દ્રાવણમાં મિથાઈલ આલ્કોહોલનો મોલ અંશ કેટલો છે?

$0.1 \ M \ AgNO_3$ અને $0.2 \ M \ NaCl$ ના સમાન કદને મિશ્ર કરવામાં આવે તો મિશ્રણમાં $NO_3^-$ ની સાંદ્રતા ............. $M$ થશે.

$25.3 \ g$ સોડિયમ કાર્બોનેટ,$Na_2CO_3$ ને પૂરતા પાણીમાં ઓગાળીને $250 \ mL$ દ્રાવણ બનાવવામાં આવે છે. જો સોડિયમ કાર્બોનેટનું સંપૂર્ણ વિયોજન થાય,તો સોડિયમ આયન,$Na^{+}$ અને કાર્બોનેટ આયન,$CO_3^{2-}$ ની મોલર સાંદ્રતા અનુક્રમે કેટલી હશે?
($Na_2CO_3$ નું આણ્વીય દળ $= 106 \ g \ mol^{-1}$)

જો $4 \ g$ $NaOH$ ને $36 \ g$ $H_2O$ માં ઓગાળવામાં આવે,તો દ્રાવણમાં દરેક ઘટકનો મોલ અંશ ગણો. દ્રાવણની મોલારિટી પણ નક્કી કરો (દ્રાવણની વિશિષ્ટ ઘનતા $1 \ g \ mL^{-1}$ છે).

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo