એક એથ્લેટિક કોચે તેની ટીમને કહ્યું કે મસલ (સ્નાયુ) ગુણ્યા ઝડપ એટલે પાવર. તો તે મસલ માટે કયું પરિમાણ વિચારે છે?

  • A
    $MLT^{-2}$
  • B
    $ML^2T^{-2}$
  • C
    $MLT^2$
  • D
    $L$

Explore More

Similar Questions

$\frac{GM_e}{gr^2}$ નું પારિમાણિક સૂત્ર લખો.

Difficult
View Solution

રેડિયોએક્ટિવ પદાર્થની એક્ટિવિટી (સક્રિયતા) માટેનું પારિમાણિક સૂત્ર શું છે?

$\varepsilon_r$ નું પારિમાણિક સૂત્ર ....... છે.

ભૌતિક રાશિઓ $A$ અને $B$ એ $m = A/B$ સંબંધ દ્વારા જોડાયેલ છે,જ્યાં $m$ એ રેખીય ઘનતા છે અને $A$ એ બળ છે. તો $B$ નું પારિમાણિક સૂત્ર કોના જેવું છે?

દોરીની રેખીય દળ ઘનતાની વ્યાખ્યા અને પારિમાણિક સૂત્ર લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo