એક તત્વના પરમાણુમાં $K$ અને $L$ કક્ષા સંપૂર્ણ ભરાયેલી છે અને તેની $M$ કક્ષામાં $5$ ઇલેક્ટ્રોન છે. તેનો પરમાણુ ક્રમાંક શું છે?

  • A
    $13$
  • B
    $15$
  • C
    $17$
  • D
    $10$

Explore More

Similar Questions

યુરેનિયમના બે સમસ્થાનિકોની સંજ્ઞાઓ લખો.

રધરફોર્ડે તેમના $\alpha$-કણ પ્રકીર્ણનના પ્રયોગમાં સોનાના વરખ (gold foil) ની પસંદગી કેમ કરી?

રધરફોર્ડનું પરમાણુ મોડેલ થોમસનના પરમાણુ મોડેલથી કઈ રીતે અલગ છે?

આલ્ફા કણ ને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?

કૉલમ $A$ માં આપેલા વૈજ્ઞાનિકોના નામ સાથે કૉલમ $B$ માં પરમાણ્વીય બંધારણની સમજણ માટેના તેમના યોગદાનને જોડો.
કૉલમ $A$ કૉલમ $B$
$(a)$ અર્નેસ્ટ રધરફોર્ડ$(i)$ પરમાણુની અવિભાજ્યતા
$(b)$ જે.જે. થોમસન$(ii)$ સ્થાયી કક્ષાઓ
$(c)$ ડાલ્ટન$(iii)$ કોષકેન્દ્રનો ખ્યાલ
$(d)$ નીલ્સ બોહર$(iv)$ ઇલેક્ટ્રોનની શોધ
$(e)$ જેમ્સ ચેડવિક$(v)$ પરમાણ્વીય ક્રમાંક
$(f)$ ઇ. ગોલ્ડસ્ટીન$(vi)$ ન્યુટ્રોન
$(g)$ મોઝલે$(vii)$ કેનાલ કિરણો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo