$4 \ cm$ લંબાઈનો એક વિદ્યુત ડાયપોલ $10^6 \ N/C$ ના સમાન વિદ્યુતક્ષેત્ર સાથે $30^{\circ}$ ના ખૂણે મૂકવામાં આવ્યો છે. જો તે $20 \sqrt{3} \ Nm$ નું ટોર્ક અનુભવે,તો ડાયપોલની સ્થિતિ ઊર્જા કેટલી હશે ($J$ માં)?

  • A
    $-10$
  • B
    $-60$
  • C
    $-30$
  • D
    $-40$

Explore More

Similar Questions

વાયુઓને આદર્શ ગણીને,$3 \ moles$ કાર્બન ડાયોક્સાઇડ $(CO_2)$ અને $2 \ moles$ ઓક્સિજન $(O_2)$ ના વાયુ મિશ્રણ માટે $\gamma = \frac{C_p}{C_v}$ નું મૂલ્ય કેટલું થશે? $(\gamma_{O_2} = 1.4, \gamma_{CO_2} = 1.3)$

એક કોમન એમિટર ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરનો કરંટ ગેઇન $50$ છે. જો લોડ અવરોધ $4 \ k\Omega$ અને ઇનપુટ અવરોધ $500 \ \Omega$ હોય,તો એમ્પ્લીફાયરનો વોલ્ટેજ ગેઇન કેટલો થાય?

બે ધન વીજભારિત કણો $m_{1}$ અને $m_{2}$ ને નીચે દર્શાવ્યા મુજબ $200 \ keV$ ના સમાન વિદ્યુતસ્થિતિમાનના તફાવત હેઠળ પ્રવેગિત કરવામાં આવ્યા છે. આપેલ છે કે $m_{1} = 1 \ amu$ અને $m_{2} = 4 \ amu$ છે. $m_{1}$ ની દ બ્રોગ્લી તરંગલંબાઇ એ $m_{2}$ કરતા $x$ ગણી હશે. $x$ નું મૂલ્ય . . . . . . છે. (નજીકનો પૂર્ણાંક)

નેસ્લરના પ્રક્રિયકનો ઉપયોગ કોને શોધવા માટે થાય છે?

બેઝિક ગુણધર્મના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo