શૂન્યાવકાશમાં ગતિ કરતા વિદ્યુતચુંબકીય તરંગને $E = E_0 \sin(kx - \omega t)$ દ્વારા દર્શાવવામાં આવે છે. નીચેનામાંથી કયું તરંગલંબાઈથી સ્વતંત્ર છે?

  • A
    $k$
  • B
    $\omega$
  • C
    $k/\omega$
  • D
    $k\omega$

Explore More

Similar Questions

મુક્ત અવકાશમાં $\mu_0$ પરમીએબિલિટી અને $\varepsilon_0$ પરમિટિવિટી ધરાવતા સમતલ વિદ્યુતચુંબકીય તરંગના ચુંબકીય ક્ષેત્ર $(B_0)$ અને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા $(E_0)$ ના મૂલ્યોનો ગુણોત્તર કેટલો થાય? (અહીં $c$ એ મુક્ત અવકાશમાં પ્રકાશનો વેગ છે):

એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ $1.61$ સાપેક્ષ પરમીએબિલિટી અને $6.44$ સાપેક્ષ પરમિટિવિટી ધરાવતા માધ્યમમાં ગતિ કરે છે. જો કોઈ બિંદુએ ચુંબકીય તીવ્રતાનું મૂલ્ય $4.5 \times 10^{-2} \; A m^{-1}$ હોય,તો તે બિંદુએ વિદ્યુતક્ષેત્રની તીવ્રતાનું આશરે મૂલ્ય કેટલું હશે? (આપેલ છે: $\mu_{0} = 4 \pi \times 10^{-7} \; N A^{-2}$,$c = 3 \times 10^{8} \; m s^{-1}$)

એક ઉદગમ $8.2 \times 10^6 \text{ Hz}$ આવૃત્તિના વિદ્યુતચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે છે,તો આ તરંગોની તરંગલંબાઈ મીટરમાં કેટલી હશે?

સાચું વિધાન પસંદ કરો.

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી તે પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo