$3.0\,MHz$ આવૃત્તિ ધરાવતું વિદ્યુતચુંબકીય તરંગ શૂન્યાવકાશમાંથી $\varepsilon = 4.0\varepsilon_0$ પરમિટિવિટી ધરાવતા ડાયલેક્ટ્રિક માધ્યમમાં પ્રવેશે છે. તો

  • A
    તરંગલંબાઈ બમણી થાય છે અને આવૃત્તિ બદલાતી નથી
  • B
    તરંગલંબાઈ બમણી થાય છે અને આવૃત્તિ અડધી થાય છે
  • C
    તરંગલંબાઈ અડધી થાય છે અને આવૃત્તિ બદલાતી નથી
  • D
    તરંગલંબાઈ અને આવૃત્તિ બંને બદલાતા નથી

Explore More

Similar Questions

એક વિદ્યુતચુંબકીય તરંગમાં,$E = 50 \sin(\omega t - kx)$ છે. જો $\mu = 4\mu_0$ અને $\varepsilon = \varepsilon_0$ હોય,તો એકમ ક્ષેત્રફળ દીઠ સરેરાશ પાવર $-$ છે. ($W/m^2$ માં)

Difficult
View Solution

એક મોનોક્રોમેટિક રેડિયેશનનો વિદ્યુતક્ષેત્ર ઘટક નીચે મુજબ આપવામાં આવ્યો છે:
$\vec E = 2E_0 \hat i \cos kz \cos \omega t$
તો તેનું ચુંબકીય ક્ષેત્ર $\vec B$ શું હશે?

નીચેના વિકલ્પોમાંથી કોનો ઉપયોગ પ્રસરણ પામતા વિદ્યુતચુંબકીય તરંગો ઉત્પન્ન કરવા માટે થઈ શકે છે?

વિદ્યુતચુંબકીય તરંગમાં,વિદ્યુતક્ષેત્ર $\vec{E}$ અને ચુંબકીય ક્ષેત્ર $\vec{B}$ ઉદગમની નજીકના વિસ્તારમાં કેવી રીતે દોલન કરે છે?

$A$ જેટલું ક્ષેત્રફળ ધરાવતી સંપૂર્ણ પરાવર્તક સપાટી પર વિદ્યુતચુંબકીય તરંગો લંબરૂપે આપાત થાય છે. જો $I$ એ આપાત વિદ્યુતચુંબકીય વિકિરણની તીવ્રતા હોય અને $c$ એ શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ હોય,તો પરાવર્તક સપાટી પર વિદ્યુતચુંબકીય તરંગ દ્વારા લાગતું બળ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo