$10,000 \ V$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા એક ઇલેક્ટ્રોનને પ્રવેગિત કરવામાં આવે છે. તેની ડી-બ્રોગ્લી તરંગલંબાઇ આશરે કેટલી હશે? $(m_{e} = 9 \times 10^{-31} \ kg)$

  • A
    $12.2 \times 10^{-13} \ m$
  • B
    $12.2 \times 10^{-12} \ m$
  • C
    $12.2 \times 10^{-14} \ m$
  • D
    $12.2 \ nm$

Explore More

Similar Questions

$3 \times 10^{-19} \text{ C}$ વિદ્યુતભાર અને $6 \times 10^{-27} \text{ kg}$ દળ ધરાવતા કણને $1.21 \text{ V}$ ના વિદ્યુત સ્થિતિમાન દ્વારા પ્રવેગિત કરવામાં આવે છે. કણ સાથે સંકળાયેલ દ્રવ્ય તરંગની તરંગલંબાઈ $\alpha \times 10^{-12} \text{ m}$ છે. $\alpha$ નું મૂલ્ય . . . . . . છે. (પ્લાન્કનો અચળાંક $h = 6.6 \times 10^{-34} \text{ J} \cdot \text{s}$ લો)

એક ઇલેક્ટ્રોનને કેટલા સ્થિતિમાન (potential) થી પ્રવેગિત કરવો જોઈએ જેથી તેની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ $He^+$ આયન માટે લાયમન શ્રેણીની પ્રથમ રેખાની તરંગલંબાઈ જેટલી થાય?

Difficult
View Solution

$56 \; V$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત થતા ઇલેક્ટ્રોન માટે $(a)$ વેગમાન અને $(b)$ દ-બ્રોગ્લી તરંગલંબાઈની ગણતરી કરો.

$27^oC$ તાપમાને દ-બ્રોગ્લી તરંગલંબાઇ $\lambda$ હોય,તો $927^oC$ તાપમાને દ-બ્રોગ્લી તરંગલંબાઇ કેટલી થાય?

Difficult
View Solution

$ 100 \ V $ ના સ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઇ કેટલી છે ($\text{Å}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo