$m$ દળ ધરાવતા ઇલેક્ટ્રોનને $V$ સ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત કરવામાં આવે ત્યારે તેની ડી-બ્રોગ્લી તરંગલંબાઇ $\lambda$ છે. જ્યારે $M$ દળ ધરાવતા પ્રોટોનને $9V$ સ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત કરવામાં આવે,ત્યારે તેની સાથે સંકળાયેલી ડી-બ્રોગ્લી તરંગલંબાઇ કેટલી હશે? (ધારો કે તરંગલંબાઇ ઓછા વોલ્ટેજ પર નક્કી કરવામાં આવે છે.)

  • A
    $\frac{\lambda}{3} \sqrt{\frac{M}{m}}$
  • B
    $\frac{\lambda}{3} \cdot \frac{M}{m}$
  • C
    $\frac{\lambda}{3} \sqrt{\frac{m}{M}}$
  • D
    $\frac{\lambda}{3} \cdot \frac{m}{M}$

Explore More

Similar Questions

$m$ દળ અને $e$ વીજભાર ધરાવતો એક ઇલેક્ટ્રોન શરૂઆતમાં સ્થિર છે અને તે અચળ વિદ્યુતક્ષેત્ર $E$ દ્વારા પ્રવેગિત થાય છે. $t$ સમયે ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈમાં થતા ફેરફારનો દર કેટલો હશે? (સાપેક્ષવાદી અસરને અવગણો) ($h=$ પ્લાન્કનો અચળાંક)

જો $1.0 \times 10^{-9} \,kg$ દળ ધરાવતા ધૂળના રજકણની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ $3 \times 10^{-25} \,m$ હોય, તો તે કણની ઝડપ . . . . . . છે. $\left(h=6.625 \times 10^{-34} \,J \,s\right)$

ઓરડાના તાપમાને $(300 \ K)$ વાયુના અણુની દ-બ્રોગ્લી તરંગલંબાઈ $\lambda_1$ છે. જો વાયુનું તાપમાન વધારીને $600 \ K$ કરવામાં આવે,તો તે જ વાયુના અણુની દ-બ્રોગ્લી તરંગલંબાઈ $..............$ થશે.

ડી-બ્રોગ્લી તરંગો વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

બે મોટી સમાંતર પ્લેટોને $100 \, V$ પાવર સપ્લાયના ટર્મિનલ સાથે જોડવામાં આવી છે. આ પ્લેટોના કેન્દ્રમાં એક નાનું છિદ્ર છે. $200 \, eV$ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોનને એવી રીતે નિર્દેશિત કરવામાં આવે છે કે તે છિદ્રોમાંથી પસાર થાય. જ્યારે તે બહાર આવે ત્યારે તેની ડી-બ્રોગ્લી તરંગલંબાઇ ............... $\mathring{A}$ હશે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo