એક તત્વ $X$ (પરમાણુ ભાર $= 80 \ g/mol$) $fcc$ બંધારણ ધરાવે છે. $8 \ g$ $X$ માં એકમ કોષોની સંખ્યા ગણો.

  • A
    $0.4 \times N_A$
  • B
    $0.1 \times N_A$
  • C
    $4 \times N_A$
  • D
    $0.025 \times N_A$

Explore More

Similar Questions

સ્ફટિકમાં એક $CsCl$ આયન જોડ દ્વારા રોકાયેલ કદ $7.014 \times 10^{-23} \ cm^{3}$ છે. સૌથી નાનું $Cs^{+}-Cs^{+}$ આંતર-પરમાણ્વીય અંતર એ એક $CsCl$ આયન જોડના કદને અનુરૂપ ઘનની બાજુની લંબાઈ જેટલું છે. સૌથી નાનું $Cs^{+}-Cs^{+}$ આંતર-પરમાણ્વીય અંતર આશરે કેટલું છે?

સ્ફટિકીય ઘન પદાર્થની વિવર્તન ભાત (diffraction pattern) $2 \theta = 60^{\circ}$ પર એક પીક આપે છે. આ પીક આપતા સ્તરો વચ્ચેનું અંતર ($cm$ માં) કેટલું હશે? ($X$-કિરણોની $\lambda = 1.54 \mathring{A}$) ($\sin 30^{\circ} = 0.5$,$\sin 60^{\circ} = 0.866$; $n = 1$)

સિલ્વર $fcc$ લેટિસમાં સ્ફટિકીકરણ પામે છે. જો કોષની ધારની લંબાઈ $4.07 \times 10^{-8} \ cm$ હોય અને ઘનતા $10.5 \ g \ cm^{-3}$ હોય,તો સિલ્વરનું પરમાણ્વીય દળ ગણો.

આયર્ન જુદી જુદી રચનામાં સ્ફટિકીકરણ પામે છે. $911 \, ^oC$ તાપમાને તે $bcc$ રચનામાંથી $fcc$ રચનામાં સંક્રાંતિ પામે છે. જો સંક્રાંતિ અવસ્થામાં બંને રચનામાં નજીકના બે પડોશીઓ વચ્ચેનું અંતર સમાન હોય,તો $bcc$ અને $fcc$ રચનાઓની ઘનતાઓનો ગુણોત્તર .......... થશે.

Difficult
View Solution

એક તત્વ $250 \ pm$ ની કોષ ધાર સાથે $fcc$ લેટીસમાં સ્ફટિકીકરણ પામે છે। તત્વની ઘનતા ગણો (પરમાણ્વીય દળ $= 90.3 \ g \ mol^{-1}$) ($g \ cm^{-3}$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo