એક તત્વ $X$ આવર્ત કોષ્ટકના ચોથા આવર્ત અને પંદરમા સમૂહનું છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    તેમાં સંપૂર્ણ ભરાયેલી $s$-કક્ષક અને અંશતઃ ભરાયેલી $d$-કક્ષક છે.
  • B
    તેમાં સંપૂર્ણ ભરાયેલી $s$- અને $p$-કક્ષકો અને અંશતઃ ભરાયેલી $d$-કક્ષક છે.
  • C
    તેમાં સંપૂર્ણ ભરાયેલી $s$- અને $p$-કક્ષકો અને અડધી ભરાયેલી $d$-કક્ષક છે.
  • D
    તેમાં અડધી ભરાયેલી $p$-કક્ષક અને સંપૂર્ણ ભરાયેલી $s$- અને $d$-કક્ષકો છે.

Explore More

Similar Questions

$SiO_2, SO_2, Al_2O_3$ અને $P_2O_3$ ઓક્સાઈડ પૈકી,એસિડિક પ્રબળતાનો સાચો ક્રમ કયો છે?

નીચેની ઇલેક્ટ્રોનીય રચના ધરાવતાં તત્ત્વોમાંથી કયાં એક જ સમૂહનાં તત્ત્વો છે?
$(i)$ $1s^2 2s^2$
$(ii)$ $1s^2 2s^2 2p^5$
$(iii)$ $1s^2 2s^2 2p^6 3s^2 3p^5$
$(iv)$ $1s^2 2s^2 2p^6 3d^{10} 4s^1$

પ્રતિનિધિ તત્વોના (એટલે કે $s$- અને $p$-બ્લોક તત્વો) દરેક સમૂહનું પ્રથમ સભ્ય અસામાન્ય વર્તણૂક દર્શાવે છે. બે ઉદાહરણો સાથે સમજાવો.

$K_2O$, $BaO$, $CaO$ અને $MgO$ ના બેઝિક ગુણધર્મનો ઘટતો ક્રમ કયો છે?

એલ્યુમિનિયમ (આવર્ત કોષ્ટકમાં) કોની સાથે વિકર્ણીય સંબંધ ધરાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo