એક તત્વ આવર્ત કોષ્ટકના સમૂહ $15$ અને ત્રીજા આવર્તનું છે. તેની ઇલેક્ટ્રોનીય રચના શું હશે?

  • A
    $1s^2 2s^2 2p^3$
  • B
    $1s^2 2s^2 2p^4$
  • C
    $1s^2 2s^2 2p^6 3s^2 3p^3$
  • D
    $1s^2 2s^2 2p^6 3s^2 3p^2$

Explore More

Similar Questions

આવર્ત કોષ્ટકના લાંબા સ્વરૂપમાં $Sc$ થી $Zn$ સુધીના સંક્રાંતિ તત્વોનું સ્થાન શું છે?

પાંચમા આવર્ત (period) માં રહેલા તત્વોની સંખ્યા કેટલી છે?

તત્વ અનનિલિનિયમ $(unnilennium)$ નો પરમાણુ ક્રમાંક કેટલો છે?

તત્વ $E$ એ આવર્ત કોષ્ટકના આવર્ત $4$ અને સમૂહ $16$ નું તત્વ છે. સમૂહમાં $E$ ની બરાબર ઉપર રહેલા તત્વની સંયોજકતા કોષની ઇલેક્ટ્રોન રચના $.....$ છે.

આવર્ત કોષ્ટકમાં આવર્તની ઇલેક્ટ્રોનીય રચના સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo