એક તત્વ તેની $+2$ ઓક્સિડેશન અવસ્થામાં $[Ar] 3d^1$ ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. આવર્ત કોષ્ટકમાં તેનું સ્થાન કયું છે?

  • A
    આવર્ત-$4$,સમૂહ-$3$
  • B
    આવર્ત-$3$,સમૂહ-$7$
  • C
    આવર્ત-$4$,સમૂહ-$2$
  • D
    આવર્ત-$3$,સમૂહ-$9$

Explore More

Similar Questions

$106$ પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વનું $IUPAC$ નામ તારવો.

નીચેની બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચના ધરાવતા તત્ત્વનું આવર્તકોષ્ટકમાં સ્થાન જણાવો:
$(i)$ $ns^2 np^4$ જ્યાં $n = 3$
$(ii)$ $(n-1)d^2 ns^2$ જ્યાં $n = 4$
$(iii)$ $(n-2)f^7 (n-1)d^1 ns^2$ જ્યાં $n = 6$

ગુણધર્મોની આવર્તનીયતાનું કારણ શું છે?

$108$ પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વ માટે $IUPAC$ સંજ્ઞા કઈ છે?

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo