$bcc$ બંધારણમાં રહેલા એક તત્વમાં $12.08 \times 10^{23}$ એકમ કોષો છે. આ કોષોમાં તત્વના પરમાણુઓની કુલ સંખ્યા કેટલી હશે?

  • A
    $24.16 \times 10^{23}$
  • B
    $36.18 \times 10^{23}$
  • C
    $6.04 \times 10^{23}$
  • D
    $12.08 \times 10^{23}$

Explore More

Similar Questions

જો તત્વોના સ્ફટિક લેટાઈસમાં તેનો સવર્ગ આંક $8$ હોય,તો તેની પેકિંગ રચના કઈ હશે?

એક સ્ફટિકમાં $A$ અને $B$ પરમાણુઓ અનુક્રમે ખૂણાઓ અને ફલક કેન્દ્રો પર ગોઠવાયેલા છે. તો આ સ્ફટિકનું અણુસૂત્ર શું થશે?

પ્લેટિનમ $a$ ધારની લંબાઈ ધરાવતા ફેસ-સેન્ટર્ડ ક્યુબિક $(FCC)$ સ્ફટિકમાં સ્ફટિકીકરણ પામે છે. નજીકના પાડોશી પરમાણુઓ વચ્ચેનું અંતર કેટલું છે?

Difficult
View Solution

જો ઘનના મુખ્ય વિકર્ણની લંબાઈ $x$ હોય,તો ચતુષ્ફલકીય છિદ્ર ઘનના કેન્દ્રથી ....... અંતરે હશે.

અંતઃકેન્દ્રિત સમઘનીય $(bcc)$ એકમ કોષમાં પરમાણુઓની સંખ્યાની ગણતરી સમજાવો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo