એક આદર્શ વાયુ $300 \ K$ તાપમાને $1 \times 10^{5} \ Nm^{-2}$ ના અચળ બાહ્ય દબાણ વિરુદ્ધ $1 \times 10^{-3} \ m^{3}$ થી $1 \times 10^{-2} \ m^{3}$ સુધી વિસ્તરણ પામે છે,તો થયેલ કાર્ય કેટલું હશે?

  • A
    $-9 \times 10^{2} \ J$
  • B
    $-9 \times 10^{3} \ J$
  • C
    $-0.7 \times 10^{3} \ J$
  • D
    $-1 \times 10^{3} \ J$

Explore More

Similar Questions

ઉષ્માગતિશાસ્ત્ર મુજબ,પ્રક્રિયાને ક્યારે પ્રતિવર્તી કહી શકાય?

નિરાળી પ્રણાલી (isolated system) પર્યાવરણ સાથે ........ ની આપ-લે કરી શકે છે.

$\Delta H$ અને $\Delta U$ વચ્ચેનો સંબંધ શું છે?

$27\,^{\circ}C$ તાપમાને,$1\, mole$ આદર્શ વાયુનું $2\, atm$ થી $1\, atm$ દબાણ સુધી પ્રતિવર્તી અને સમતાપી વિસ્તરણ થાય છે. તો $\Delta H$ નું મૂલ્ય......$kJ$ થશે.

ઓપરેશન્સની એવી શ્રેણી કે જેના અંતે સિસ્ટમ તેની પ્રારંભિક સ્થિતિમાં પાછી આવે છે તેને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo