એક આદર્શ વાયુ એવી રીતે વિસ્તરણ પામે છે કે સમગ્ર પ્રક્રિયા દરમિયાન $PV^2 = \text{અચળ}$ રહે છે.

  • A
    આ પ્રક્રિયામાં,$T-V$ આલેખ પરવલય છે.
  • B
    આ પ્રક્રિયામાં,$T-V$ આલેખ સીધી રેખા છે.
  • C
    આવું વિસ્તરણ માત્ર ગરમ કરવાથી જ શક્ય છે.
  • D
    આવું વિસ્તરણ માત્ર ઠંડુ પાડવાથી જ શક્ય છે.

Explore More

Similar Questions

$\int \left( \frac{2 - \sin 2x}{1 - \cos 2x} \right) e^x \, dx$ ની કિંમત શોધો.

જો $(-2, 6)$ એ રેખા $L = 0$ ની સાપેક્ષમાં બિંદુ $(4, 2)$ નું પ્રતિબિંબ હોય,તો $L$ બરાબર શું થાય?

નીચેનામાંથી કઈ કોષીય અંગિકામાં મહત્તમ સંખ્યામાં ઉત્સેચકો જોવા મળે છે?

$SHM$ કરતા સમાન દળ ધરાવતા બે કણોના સ્થાનાંતરના સમીકરણો $x_1 = 4 \sin \left(10 t + \frac{\pi}{6}\right)$ અને $x_2 = 5 \cos (\omega t)$ છે. $\omega$ નું કયું મૂલ્ય બંને કણોની ઉર્જા સમાન રાખશે ($\text{ unit}$ માં)?

નીચેનામાંથી કયો સેટ સાચો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo