એક આદર્શ એકપરમાણ્વીય વાયુને આકૃતિમાં દર્શાવેલ માર્ગો દ્વારા થર્મોડાયનેમિક અવસ્થાઓ $A \to B \to C \to D$ માંથી પસાર કરવામાં આવે છે. જો $U_A, U_B, U_C$ અને $U_D$ એ અનુક્રમે અવસ્થા $A, B, C$ અને $D$ માં વાયુની આંતરિક ઉર્જા દર્શાવતા હોય,તો નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    $U_A - U_D = 0$
  • B
    $U_B - U_C = 0$
  • C
    $U_C - U_D > 0$
  • D
    $U_B - U_A < 0$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,પથ $ABC$ પર શોષાયેલી ઉષ્મા $90\,J$ છે અને તંત્ર દ્વારા થયેલું કાર્ય $30\,J$ છે. જો પથ $ADC$ પર થયેલું કાર્ય $20\,J$ હોય,તો શોષાયેલી ઉષ્મા .... $J$ હશે.

એક મોનોએટોમિક આદર્શ વાયુ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચક્રીય પ્રક્રિયામાંથી પસાર થાય છે. આ પ્રક્રિયાની કાર્યક્ષમતા કેટલી છે ($\text{ માં } \%$)?

આકૃતિમાં દર્શાવેલ ચક્રીય પ્રક્રિયા $ABA$ દરમિયાન વાયુને આપેલી ઉષ્માની ગણતરી કરો ( $J$ માં).

Difficult
View Solution

એક ચક્રીય પ્રક્રિયા માટે $P-T$ આલેખ દર્શાવેલ છે. આ અંગે સાચું વિધાન પસંદ કરો.

આકૃતિમાં દર્શાવેલ $PV$ આલેખ મુજબ,એક થરમૉડાઇનેમિક તંત્રને અવસ્થા $A$ માંથી અવસ્થા $B$ સુધી માર્ગ $ACB$ પર લઈ જવામાં આવે છે અને માર્ગ $BDA$ દ્વારા અવસ્થા $A$ માં પાછું લાવવામાં આવે છે. સંપૂર્ણ ચક્ર દરમિયાન થતું ચોખ્ખું કાર્ય નીચેનામાંથી કયા ક્ષેત્રફળ દ્વારા આપી શકાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo