એક પ્રકાશિત વસ્તુ અને પડદાને $90 \, cm$ ના અંતરે રાખવામાં આવ્યા છે. વસ્તુના કદ કરતા બમણું પ્રતિબિંબ પડદા પર મેળવવા માટે જરૂરી લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી હશે?.......$cm$

  • A
    $20$
  • B
    $30$
  • C
    $40$
  • D
    $50$

Explore More

Similar Questions

બહિર્ગોળ લેન્સ દ્વારા ઉત્પન્ન થતા તેના $3$ ગણા મોટા આભાસી પ્રતિબિંબ અને વસ્તુ વચ્ચેનું અંતર $20 \,cm$ છે. વપરાયેલ લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી હશે ($\,cm$ માં)?

$20 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સની સામે મૂકેલી વસ્તુની મોટવણી $+2$ છે. $-2$ જેટલી મોટવણી મેળવવા માટે,વસ્તુને કેટલા અંતર જેટલી ખસેડવી પડશે.....$cm$

Difficult
View Solution

વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર $100 \, cm$ છે. જ્યારે લેન્સને બે સ્થાનો પર મૂકવામાં આવે છે જે એકબીજાથી $40 \, cm$ દૂર છે,ત્યારે તે પડદા પર પ્રતિબિંબ રચે છે. લેન્સનો પાવર (આશરે) કેટલો હશે ($, D$ માં)?

Difficult
View Solution

એક વસ્તુ પડદાની સામે નિશ્ચિત સ્થાને રાખવામાં આવી છે. $10\, cm$ થી અલગ પડેલા પાતળા લેન્સના બે સ્થાનો માટે પડદા પર સ્પષ્ટ પ્રતિબિંબ મળે છે. બે પરિસ્થિતિઓમાં પ્રતિબિંબના કદનો ગુણોત્તર $3 : 2$ છે. પડદા અને વસ્તુ વચ્ચેનું અંતર $cm$ માં કેટલું છે?

એક દ્વિ-બહિર્ગોળ લેન્સનો પાવર $P$ છે અને તેની બંને સપાટીઓની વક્રતા ત્રિજ્યા $R$ સમાન છે. સમાન દ્રવ્યમાંથી બનેલા $1.5P$ પાવર ધરાવતા સમતલ-બહિર્ગોળ લેન્સની વક્રતા ત્રિજ્યા ......$R$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo