બે સુસંબદ્ધ ઉદગમોની તીવ્રતાનો ગુણોત્તર $n:1$ હોય ત્યારે વ્યતિકરણ ભાત મળે છે. ગુણોત્તર $\frac{I_{\text{Max}}-I_{\text{Min}}}{I_{\text{Max}}+I_{\text{Min}}}$ મહત્તમ ક્યારે થશે?

  • A
    $n=1$
  • B
    $n=2$
  • C
    $n=3$
  • D
    $n=4$

Explore More

Similar Questions

બે સુસંબદ્ધ પ્રકાશના ઉદગમો $A$ અને $B$ એકબીજાથી $3\lambda$ અંતરે છે (જ્યાં $\lambda$ એ તરંગલંબાઈ છે). $x$-અક્ષ પર $A$ થી તે અંતરો શોધો જ્યાં સહાયક વ્યતિકરણ રચાય છે.

તરંગોના બે સ્ત્રોતોને સુસંબદ્ધ (coherent) કહેવામાં આવે છે જો

બે સુસંબદ્ધ ઉદગમોમાંથી આવતા પ્રકાશના તરંગો પડદા પરના બે બિંદુઓ પાસે $0$ અને $\frac{\lambda}{2}$ પથ તફાવત સાથે પહોંચે છે. આ બિંદુઓ પાસે તીવ્રતાનો ગુણોત્તર કેટલો હશે? $(\cos 0^{\circ}=1, \cos \pi=-1)$

વ્યતિકરણ ઉત્પન્ન કરતા પ્રકાશના તરંગોના કંપવિસ્તારનો ગુણોત્તર $3: 2$ છે. વ્યતિકરણની ભાત (interference fringes) માં મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો હશે?

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo