$...A...$ નો ઉલટો પિરામિડ ક્યારેક $...B...$ સમુદાયોમાં જોવા મળી શકે છે.

  • A
    $A-$ઊર્જા; $B-$ઘાસના મેદાનો
  • B
    $A-$ઊર્જા; $B-$જંગલ
  • C
    $A-$બાયોમાસ (જૈવભાર); $B-$દરિયાઈ
  • D
    $A-$બાયોમાસ (જૈવભાર); $B-$ઘાસના મેદાનો

Explore More

Similar Questions

દરિયાઈ નિવસનતંત્રમાં જૈવભારનો પિરામિડ . . . . . . હોય છે.

નીચેનામાંથી શેમાં જૈવભારનો પિરામિડ સીધો હોતો નથી?

નીચે આપેલા ડેટા સાથે કેવા પ્રકારનો નિવસનતંત્રીય પિરામિડ પ્રાપ્ત થશે?
દ્વિતીય ઉપભોગી: $120\,g$
પ્રાથમિક ઉપભોગી: $60\,g$
પ્રાથમિક ઉત્પાદક: $10\,g$

જંગલના નિવસનતંત્રમાં ઊર્જાનો પિરામિડ કેવો હોય છે?

નીચેનામાંથી કયું નિવસનતંત્રના પિરામિડની મર્યાદા નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo