એક આયનીય સંયોજન $AB$ એ $ZnS$ પ્રકારનું બંધારણ ધરાવે છે. જો $A^{+}$ ની ત્રિજ્યા $22.5 \ pm$ હોય, તો $B^{-}$ ની આદર્શ ત્રિજ્યા .............. $pm$ થશે.

  • A
    $54.35$
  • B
    $100$
  • C
    $145.16$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

એક દ્વિ સંયોજન $(A^{+} B^{-})$ ઝિંક બ્લેન્ડ બંધારણ ધરાવે છે,જેમાં $B^{-}$ આયનો લેટાઈસ બનાવે છે અને $A^{+}$ આયનો $25\%$ ચતુષ્ફલકીય છિદ્રો રોકે છે. તો આ સંયોજનનું સૂત્ર શું હશે?

એક સ્ફટિક $X$ અને $Y$ કણોનો બનેલો છે. $X$ એ $fcc$ પેકિંગ બનાવે છે અને $Y$ બધા અષ્ટફલકીય છિદ્રો રોકે છે. જો એક મુખ્ય વિકર્ણ (body diagonal) પરના તમામ કણો દૂર કરવામાં આવે,તો સ્ફટિકનું સૂત્ર શું હશે?

$BCC$ રચનામાં અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા કેટલી છે?

એક સંયોજન $Ca, Ti$ અને $O$ તત્ત્વો ધરાવે છે. જો $Ca^{2+}$ આયનો સમઘનના ખૂણા પર,$Ti$ આયન અંત:કેન્દ્રિત તથા $O^{2-}$ આયનો ફલક કેન્દ્રિત રચના ધરાવે તો સંયોજનનું અણુસૂત્ર તથા $Ti$ નો ઓક્સિડેશન આંક અનુક્રમે ........ થશે.

જો $AB$ એ ઝિંક બ્લેન્ડ બંધારણમાં સ્ફટિકીકરણ પામે છે જેમાં $B^{-}$ આયનો લેટીસ બિંદુઓ પર હોય,તો $A^{+}$ આયનો દ્વારા કેટલા ટકા ટેટ્રાહેડ્રલ વોઇડ્સ રોકાયેલા હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo