$120^\circ$ ના ખૂણાવાળા એક સમદ્વિબાજુ પ્રિઝમનો વક્રીભવનાંક $1.44$ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે સમાંતર એકવર્ણી કિરણો હવામાં એકબીજાને સમાંતર રહીને પ્રિઝમમાં પ્રવેશે છે. સામેની બાજુઓમાંથી બહાર આવતા કિરણો

  • A
    એકબીજાને સમાંતર છે
  • B
    અપસારી (diverging) છે
  • C
    એકબીજા સાથે $2\sin^{-1}(0.72)$ નો ખૂણો બનાવે છે
  • D
    એકબીજા સાથે $2\{\sin^{-1}(0.72) - 30^\circ\}$ નો ખૂણો બનાવે છે

Explore More

Similar Questions

$30^{\circ}$ ના વક્રીભવન કોણ ધરાવતા પ્રિઝમની એક સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવેલ છે. બીજી સપાટી પર $45^{\circ}$ ના ખૂણે આપાત થતું કિરણ વક્રીભવન પામી,ચાંદીવાળી સપાટી પરથી પરાવર્તન પામીને પોતાના માર્ગે પાછું ફરે છે. પ્રિઝમનો વક્રીભવનાંક કેટલો હશે?

Difficult
View Solution

પ્રિઝમના વક્રીભવનાંક માટેનું સમીકરણ લઘુત્તમ વિચલન કોણ $(\delta_m)$ અને પ્રિઝમ કોણ $(A)$ ના પદમાં લખો.

જો પ્રિઝમનો લઘુતમ વિચલનકોણ $30^o$,આપાતકોણ $60^o$ અને પ્રિઝમકોણ $30^o$ હોય,તો પ્રિઝમનો વક્રીભવનાંક કેટલો થાય?

Difficult
View Solution

$9^{\circ}$ ના પ્રિઝમ કોણ ધરાવતા ક્રાઉન ગ્લાસના પ્રિઝમ અને ફ્લિન્ટ ગ્લાસના પ્રિઝમનો ઉપયોગ કરીને ડાયરેક્ટ વિઝન સ્પેક્ટ્રોસ્કોપ બનાવવામાં આવે છે. જો ક્રાઉન અને ફ્લિન્ટ ગ્લાસના વક્રીભવનાંક અનુક્રમે $1.40$ અને $1.60$ હોય,તો ફ્લિન્ટ ગ્લાસ પ્રિઝમનો વક્રીભવન કોણ .....$^{\circ}$ હશે.

નાના ખૂણાવાળા પ્રિઝમ માટે,પ્રિઝમનો ખૂણો $A$ છે,લઘુત્તમ વિચલનનો ખૂણો $(\delta_m)$ પ્રિઝમના વક્રીભવનાંક $(\mu)$ સાથે કેવી રીતે બદલાય છે તે આલેખમાં દર્શાવેલ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo