$15\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ અરીસાથી $10\, cm$ અંતરે એક વસ્તુ મૂકવામાં આવી છે. પ્રતિબિંબનું સ્થાન અને પ્રકાર શોધો.

  • A
    અરીસાની પાછળ $6\, cm$,આભાસી અને ચત્તું
  • B
    અરીસાની આગળ $6\, cm$,વાસ્તવિક અને ઉલટું
  • C
    અરીસાની પાછળ $30\, cm$,આભાસી અને ચત્તું
  • D
    અરીસાની આગળ $30\, cm$,વાસ્તવિક અને ઉલટું

Explore More

Similar Questions

બહિર્ગોળ લેન્સની સામે વસ્તુને ક્યાં મૂકવાથી વસ્તુના કદ જેવડું જ વાસ્તવિક પ્રતિબિંબ મળે?

એક ગોલીય અરીસાની વક્રતા ત્રિજ્યા $20\, cm$ છે. તેની કેન્દ્રલંબાઈ ($cm$ માં) કેટલી હશે?

હવામાં ગતિ કરતું પ્રકાશનું કિરણ ત્રાંસું પાણીમાં પ્રવેશે છે. શું પ્રકાશનું કિરણ લંબ તરફ વળશે કે લંબથી દૂર જશે? શા માટે?

હીરાનો વક્રીભવનાંક $2.42$ છે. આ વિધાનનો અર્થ શું છે?

$2 \,m$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સનો પાવર $Diopter$ માં શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo