$12 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને $18 \ cm$ અંતરે મૂકવામાં આવે,તો પ્રતિબિંબ ક્યાં રચાશે?

  • A
    વક્રતાકેન્દ્ર પર
  • B
    વક્રતાકેન્દ્રથી દૂર
  • C
    મુખ્ય કેન્દ્ર પર
  • D
    મુખ્ય કેન્દ્ર અને વક્રતાકેન્દ્રની વચ્ચે

Explore More

Similar Questions

લેન્સ માટે વસ્તુ અને પ્રતિબિંબના અંતર અંગેની સંજ્ઞા પ્રણાલી જણાવો.

ટર્પેન્ટાઇન ઓઈલ,કેરોસીન અને આલ્કોહોલના વક્રીભવનાંક અનુક્રમે $1.47, 1.44$ અને $1.36$ છે. આ માહિતીના આધારે,દરેક માધ્યમમાંથી પ્રકાશના કિરણનો માર્ગ દર્શાવવા માટે નીચેની કિરણ આકૃતિઓ પૂર્ણ કરો. (તમારા જવાબ માટે કારણ આપો.)

$(a)$ અંતર્ગોળ અરીસાના વક્રતાકેન્દ્રમાંથી પસાર થતું પ્રકાશનું કિરણ પરાવર્તન પામ્યા બાદ તે જ માર્ગે પાછું કેમ ફરે છે?
$(b)$ વાહનોમાં પાછળનું દ્રશ્ય જોવા માટે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ સામાન્ય રીતે કેમ કરવામાં આવે છે?
$(c)$ પાણીથી ભરેલા ગ્લાસમાં અંશતઃ ડૂબેલી પેન્સિલ હવા અને પાણીના આંતરપૃષ્ઠ આગળ સ્થાનાંતરિત થયેલી દેખાય છે. આ માટે જવાબદાર પ્રકાશની ઘટનાનું નામ આપો.

શૂન્યાવકાશમાં પ્રકાશના તરંગોની ઝડપ $km/s$ એકમમાં કેટલી છે?

ગોલીય અરીસાની મોટવણી અને કેન્દ્રલંબાઈ વચ્ચેનો સંબંધ જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo