$5\,kg$ દળ ધરાવતી એક વસ્તુ જમીનથી $5\,m$ ની ઊંચાઈએથી નીચે પડે છે. આ દળની સ્થિતિઊર્જામાં થતો ઘટાડો કેટલો હશે?

  • A
    $250\,J$
  • B
    $25\,J$
  • C
    $2.5\,kJ$
  • D
    $50\,J$

Explore More

Similar Questions

શું એ શક્ય છે કે કોઈ પદાર્થ પર લાગતા બાહ્ય બળને કારણે તે પ્રવેગી ગતિમાં હોય,પરંતુ તે બળ દ્વારા કોઈ કાર્ય ન થતું હોય? ઉદાહરણ સાથે સમજાવો.

કોઈ વસ્તુની ગતિઊર્જા પર કોની અસર વધુ થશે - દળ બમણું કરવાથી કે વેગ બમણો કરવાથી?

ચાર વ્યક્તિઓ સંયુક્ત રીતે $250 \,kg$ ના બોક્સને $1 \,m$ ની ઊંચાઈ સુધી ઉંચકે છે અને તેને પકડી રાખે છે.
$(a)$ બોક્સને ઉંચકવા માટે વ્યક્તિઓ દ્વારા કરવામાં આવેલ કાર્યની ગણતરી કરો.
$(b)$ તેને માત્ર પકડી રાખવા માટે તેઓ કેટલું કાર્ય કરે છે?
$(c)$ તેને પકડી રાખતી વખતે તેઓ કેમ થાકી જાય છે? $(g = 10 \,m/s^2)$

ડ્રાય સેલ (કોષ) માં થતા ઉર્જાના રૂપાંતરણો જણાવો.

$10 \, kg$ દળ ધરાવતા લોખંડના ગોળાનો વ્યાસ $3.5 \, kg$ દળ ધરાવતા એલ્યુમિનિયમના ગોળા જેટલો જ છે. બંને ગોળાઓને એક ટાવર પરથી એકસાથે નીચે પાડવામાં આવે છે. જ્યારે તેઓ જમીનથી $10 \, m$ ઊંચાઈ પર હોય,ત્યારે તેમની પાસે સમાન શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo