$5 \, kg$ દળ ધરાવતા પદાર્થને જમીન પરથી શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે. હવાનો અવરોધ ગતિ દરમિયાન $10 \, N$ નું અચળ પ્રતિરોધક બળ ઉત્પન્ન કરે છે. ઉપર જવાનો સમય અને નીચે આવવાના સમયનો ગુણોત્તર કેટલો થશે? [$g = 10 \, ms^{-2}$ લો]

  • A
    $1: 1$
  • B
    $\sqrt{2}: \sqrt{3}$
  • C
    $\sqrt{3}: \sqrt{2}$
  • D
    $2: 3$

Explore More

Similar Questions

જુદા જુદા દળ $m_a$ અને $m_b$ ધરાવતા બે પદાર્થોને બે અલગ અલગ ઊંચાઈ $a$ અને $b$ પરથી મુક્ત કરવામાં આવે છે. આ અંતર કાપવા માટે બંને દ્વારા લેવાયેલ સમયનો ગુણોત્તર કેટલો હશે?

એક દડાને બહુમાળી ઇમારતની ટોચ પરથી $20 \; m s^{-1}$ ના વેગ સાથે શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે. જે બિંદુએથી દડાને ફેંકવામાં આવે છે તેની જમીનથી ઊંચાઈ $25.0 \; m$ છે. દડો પ્રક્ષેપણ બિંદુથી કેટલી ઊંચાઈ સુધી જશે ($; m$ માં)? $g = 10 \; m s^{-2}$ લો.

એક માણસ દડાને શિરોલંબ ઉપરની તરફ ફેંકે છે અને તે $20 \; m$ ઊંચાઈ સુધી જાય છે અને પાછો તેના હાથમાં આવે છે. દડાનો પ્રારંભિક વેગ $(u)$ કેટલો હશે અને તે કેટલા સમય $(T)$ સુધી હવામાં રહ્યો હશે? $[g = 10 \; m/s^2]$

એક કણ ને જમીન પરના બિંદુ $A$ થી શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે. તેને બિંદુ $B$ સુધી પહોંચવા માટે $t_1$ સમય લાગે છે પરંતુ તે હજુ પણ ઉપરની તરફ ગતિ કરવાનું ચાલુ રાખે છે. જો તેને બિંદુ $B$ થી જમીન પર પાછા આવવા માટે $t_2$ સમય લાગે,તો જમીનથી બિંદુ $B$ ની ઊંચાઈ કેટલી હશે?

Difficult
View Solution

એક પદાર્થને ટાવરની ટોચ પરથી $u$ વેગ સાથે શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે. તેને જમીન પર પહોંચતા લાગતો સમય તેના માર્ગના સૌથી ઉચ્ચતમ બિંદુ સુધી પહોંચતા લાગતા સમય કરતાં $n$ ગણો છે. ટાવરની ઊંચાઈ કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo