$2m$ દળ ધરાવતા પદાર્થને $100 \ m/s$ ની ઝડપે સમક્ષિતિજ સાથે $\theta = \sin^{-1}(3/5)$ ના ખૂણે ફેંકવામાં આવે છે. મહત્તમ ઊંચાઈએ,પદાર્થ સમાન દળ $m$ ના બે ટુકડાઓમાં વિભાજિત થાય છે અને પ્રથમ ટુકડો સ્થિર થઈ જાય છે. પ્રક્ષેપણ બિંદુ અને બીજા ટુકડાના લેન્ડિંગ બિંદુ વચ્ચેનું અંતર (મીટરમાં) કેટલું હશે? (આપેલ છે,$g = 10 \ m/s^2$)

  • A
    $3840$
  • B
    $1280$
  • C
    $1440$
  • D
    $960$

Explore More

Similar Questions

પરવલય $y^2 = 4x$ ના નાભિલંબના અંત્યબિંદુઓ આગળના સ્પર્શકોનું છેદબિંદુ કયું છે?

દરિયાના પાણીમાંથી શુદ્ધ પાણી મેળવવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે?

નીચે આપેલા આલેખ બે રિએક્ટિવ ઈમ્પીડન્સ $X_1$ અને $X_2$ ની આવૃત્તિ પરની નિર્ભરતા દર્શાવે છે,જેમને અલગ-અલગ રીતે વૈકલ્પિક $e.m.f.$ લાગુ પાડવામાં આવે છે. તો આપણે કહી શકીએ કે

એક કણ જમીન પરના બિંદુ $A$ થી શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે. તે બિંદુ $B$ સુધી પહોંચવા માટે $t_1$ સમય લે છે અને તે ઉપરની તરફ ગતિ કરવાનું ચાલુ રાખે છે. જો તેને બિંદુ $B$ થી જમીન પર પાછા આવવા માટે વધારાનો $t_2$ સમય લાગે,તો જમીનથી બિંદુ $B$ ની ઊંચાઈ કેટલી હશે?

એક ટ્રાન્ઝિસ્ટર કોમન એમિટર $(CE)$ કોન્ફિગરેશનમાં જોડાયેલ છે. કલેક્ટર સપ્લાય $8 \ V$ છે અને કલેક્ટર સર્કિટમાં $800 \ \Omega$ ના અવરોધ પર વોલ્ટેજ ડ્રોપ $0.5 \ V$ છે. જો કરંટ ગેઈન ફેક્ટર $\alpha = 0.96$ હોય,તો બેઝ કરંટ $\mu A$ માં શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo