$0.15 \,m$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે મૂકવામાં આવેલ એક વસ્તુ આભાસી પ્રતિબિંબ આપે છે,જે વસ્તુના કદ કરતાં બમણું છે. અરીસાની સાપેક્ષમાં વસ્તુનું સ્થાન ........... $cm$ છે. ($.5$ માં)

  • A
    $5$
  • B
    $6$
  • C
    $7$
  • D
    $8$

Explore More

Similar Questions

$f$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાને $\mu$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે છે. પ્રવાહીમાં તેની કેન્દ્રલંબાઈ કેટલી થશે $:$

વિધાન : એક બિંદુવત વસ્તુને $26 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ અરીસાથી $26 \ cm$ અંતરે મૂકવામાં આવે છે. પ્રતિબિંબ અનંત અંતરે રચાશે નહીં.
કારણ : ઉપર આપેલ તંત્ર માટે સમીકરણ $\frac{1}{v} + \frac{1}{u} = \frac{1}{f}$ એ $v = \infty$ આપે છે.

$10 \,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસા સામે $25 \,cm$ અંતરે વસ્તુ રાખવામાં આવી છે. પ્રતિબિંબનું અંતર અને તેની મોટવણી અનુક્રમે કેટલા હશે?

એક અનંત લંબાઈનો સળિયો $f$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની અક્ષ પર મૂકેલો છે. સળિયાનો નજીકનો છેડો અરીસાથી $u$ $(u > f)$ અંતરે છે. તેના પ્રતિબિંબની લંબાઈ કેટલી હશે?

$20\,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને ક્યાં મૂકવી જોઈએ જેથી પ્રતિબિંબ વસ્તુના કદ કરતાં $2$ ગણું મળે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo