એક નારંગી ઘન પદાર્થ $(X)$ ને ગરમ કરતા,રંગહીન વાયુ $(Y)$ અને લીલો અવશેષ $(Z)$ મળે છે. વાયુ $(Y)$ ની $Mg$ સાથે પ્રક્રિયા કરતા,સફેદ ઘન પદાર્થ મળે છે. આ સફેદ ઘન પદાર્થ ઓળખો.

  • A
    $Mg_3N_2$
  • B
    $MgO$
  • C
    $Mg_2O_3$
  • D
    $MgCl_2$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો ઓક્સાઇડ ડાયમેગ્નેટિક (પ્રતિચુંબકીય) છે?

સમૂહ $15$ નું કયું તત્વ હાઇડ્રોજન સાથે સૌથી વધુ બેઝિક સંયોજન બનાવે છે?

સમૂહ $15$ ના પ્રથમ ચાર તત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો નીચે આપેલા છે. એપેટાઈટ પરિવારના મુખ્ય ઘટક એવા તત્વ માટે સાચું મૂલ્ય પસંદ કરો $:$

ઓર્થોફોસ્ફોરિક એસિડ $(H_3PO_4)$ નો એનહાઇડ્રાઇડ નીચેનામાંથી કયો છે?

$P_4O_6$ માં $P-O$ બંધોની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo