એક કાર્બનિક સંયોજન $C_8H_{12}$ નું ઓઝોનોલિસિસ કરવાથી $3-$ઓક્સોબ્યુટેનાલના $2 \ moles$ મળે છે. તો આ સંયોજનનું બંધારણ કયું ન હોઈ શકે?

  • A
    $1,4-$ડાયમિથાઈલસાયક્લોહેક્સા-$1,4-$ડાયઈન
  • B
    $1,5-$ડાયમિથાઈલસાયક્લોહેક્સા-$1,4-$ડાયઈન
  • C
    $1,2-$ડાયમિથાઈલસાયક્લોહેક્સા-$1,4-$ડાયઈન
  • D
    $2,3-$ડાયમિથાઈલસાયક્લોહેક્સા-$1,3-$ડાયઈન

Explore More

Similar Questions

$Pent-1-en-4-yne$ માં $\sigma$ અને $\pi$ બંધોની સંખ્યા કેટલી છે?

પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે?

સાયક્લોઆલ્કેન $(X)$ નું બ્રોમિનેશન કરવાથી તે પ્રતિ મોલ $(X)$ દીઠ એક મોલ બ્રોમિન વાપરે છે અને નીપજ $(Y)$ આપે છે જેમાં $C:Br$ નો ગુણોત્તર $3:1$ છે. નીપજ $(Y)$ માં બ્રોમિનની ટકાવારી $ . . . . . . \%$ છે (નજીકનો પૂર્ણાંક).
(આપેલ છે: મોલર દળ $g \ mol^{-1}$ માં, $H:1, C:12, O:16, Br:80$)

દૈનિક જીવનમાં હાઇડ્રોકાર્બનનું મહત્વ શું છે?

સ્ટાયરીન પ્રક્રિયક $X$ સાથે પ્રક્રિયા કરીને $Y$ આપે છે, જેનું જળવિભાજન અને ત્યારબાદ ઓક્સિડેશન કરવાથી $Z$ મળે છે. $Z$ એ $2,4-DNP$ કસોટી આપે છે પરંતુ આયોડોફોર્મ કસોટી આપતું નથી. તો $X$ અને $Z$ અનુક્રમે શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo