$60$ આણ્વીય દળ ધરાવતા એક કાર્બનિક સંયોજનમાં $C = 20\%$,$H = 6.67\%$ અને $N = 46.67\%$ છે,જ્યારે બાકીનો ભાગ ઓક્સિજન છે. ગરમ કરવા પર તે $NH_3$ અને ઘન અવશેષ આપે છે. આ ઘન અવશેષ આલ્કલાઇન કોપર સલ્ફેટ દ્રાવણ સાથે જાંબલી રંગ આપે છે. તો આ સંયોજન કયું છે?

  • A
    $CH_3NCO$
  • B
    $CH_3CONH_2$
  • C
    $(NH_2)_2CO$
  • D
    $CH_3CH_2CONH_2$

Explore More

Similar Questions

કાર્બન અને હાઈડ્રોજન ધરાવતા કાર્બનિક પદાર્થનું પ્રમાણસૂચક સૂત્ર $CH_2$ છે. સમાન તાપમાન અને દબાણે $1 \, L$ કાર્બનિક વાયુનું દળ એ $1 \, L$ $N_2$ વાયુના દળ જેટલું છે. તો આ કાર્બનિક વાયુનું આણ્વીય સૂત્ર શું હશે?

એક પ્રોટીન $'A'$ માં $0.30\, \%$ ગ્લાયસીન (આણ્વીય દળ $75$) રહેલું છે. પ્રોટીન $'A'$ નું ન્યૂનતમ મોલર દળ $.......\, \times 10^{3} \, g\, mol^{-1}$ છે [નજીકનો પૂર્ણાંક]

ક્લોરોફીલ,છોડમાં લીલા રંગનું દ્રવ્ય જે પ્રકાશસંશ્લેષણ માટે જવાબદાર છે,તેમાં $2.68\%$ મેગ્નેશિયમ દળથી હોય છે. $2.00 \ g$ ક્લોરોફીલમાં મેગ્નેશિયમના પરમાણુઓની સંખ્યા શોધો.

$M$ ધાતુના સલ્ફેટમાં $9.87 \% \, M$ છે. જો તે $ZnSO_4 \cdot 7H_2O$ સાથે સમસ્ફટીકીય (isomorphous) હોય,તો $M$ નો પરમાણ્વીય દળ કેટલું થશે ($.3$ માં)?

નીચેનામાંથી કોનામાં ક્લોરિનનું પ્રમાણ સૌથી વધુ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo