જંગલી પ્રકારનું સજીવ જેને પોષણ માટે કોઈ વધારાના વૃદ્ધિ પુરવઠાની જરૂર પડતી નથી,તેને ..... કહેવામાં આવે છે.

  • A
    હોલોટાઈપ
  • B
    ઓક્સોટ્રોફ
  • C
    પ્રોટોટોફ
  • D
    જનીન સ્વરૂપ

Explore More

Similar Questions

વેસ્ટર્ન બ્લોટીંગ .....ની ઓળખ માટે વપરાય છે.

વ્યાખ્યા / સમજૂતી આપો:
$1.$ ન્યુક્લિઓટાઇડ
$2.$ સેન્ટ્રલ ડોગ્મા (પ્રસ્થાપિત પ્રણાલી)

કૉલમ-$I$ ને કૉલમ-$II$ સાથે જોડો:
કૉલમ-$I$ કૉલમ-$II$
$(a)$ લેક્ટોઝ $(i)$ જનીનનો કાર્યાત્મક ભાગ
$(b)$ રિલીઝ ફેક્ટર $(ii)$ $Lac$ ઓપેરોનનો પ્રેરક
$(c)$ હિસ્ટોન $(iii)$ $\text{DNA}$ નું પેકેજિંગ
$(d)$ એક્ઝોન $(iv)$ ભાષાંતરનું સમાપન

$DNA$ નીચેનામાંથી કોના સંશ્લેષણ માટે ટેમ્પલેટ તરીકે કાર્ય કરે છે?

નીચે આપેલા ઉત્સેચકો (વિભાગ-$I$) ને તેના કાર્ય (વિભાગ-$II$) સાથે જોડો :
વિભાગ-$I$વિભાગ-$II$
$(a)$ હેલીકેઝ$(i)$ $DNA$ આધારિત $DNA$ સંશ્લેષણ
$(b)$ રીબોન્યુક્લિએઝ$(ii)$ $RNA$ નું પાચન
$(c)$ રીવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ$(iii)$ $DNA$ ની બે શૃંખલાઓ વચ્ચેના હાઈડ્રોજન બંધ તોડવા
$(d)$ $DNA$ પોલિમરેઝ$(iv)$ $RNA$ આધારિત $DNA$ સંશ્લેષણ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo