આઉટ-ક્રોસ (out-cross) ક્યારે ઉત્પન્ન થાય છે?

  • A
    એક જ જાતિના પ્રાણીઓ કે જેમના પૂર્વજો સમાન હોય તેમનું સંકરણ કરાવવામાં આવે
  • B
    એક જ જાતિના પ્રાણીઓ કે જેમના વંશાવળીમાં $4-6$ પેઢી સુધી કોઈ સામાન્ય પૂર્વજો ન હોય તેમનું સંકરણ કરાવવામાં આવે
  • C
    જુદી જુદી જાતિના પ્રાણીઓનું સંકરણ કરાવવામાં આવે
  • D
    જુદી જુદી પ્રજાતિના પ્રાણીઓનું સંકરણ કરાવવામાં આવે

Explore More

Similar Questions

આંતરપ્રજનન (inbreeding) માટે ખોટું વિધાન ચિહ્નિત કરો.

$MOET$ તકનીકમાં,સુપરઓવ્યુલેશન (અંડપાત) લાવવા માટે . . . . . . આપવામાં આવે છે.

કઈ પદ્ધતિમાં બે ભિન્ન જાતિના નર અને માદા વચ્ચે પ્રજનન કરાવવામાં આવે છે?

ગાયમાં $FSH$ ની સારવારની શું અસર થાય છે?

$MOET$ એ શેની પદ્ધતિ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo