ક્લોરિનનો એક ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને સૌથી પ્રબળ એસિડ આપે છે. તેના સૂત્રમાં ક્લોરિન અને ઓક્સિજનનો ગુણોત્તર કેટલો છે?

  • A
    $2: 1$
  • B
    $1: 2$
  • C
    $2: 7$
  • D
    $1: 3$

Explore More

Similar Questions

પાણીમાં ક્લોરિનના ઓક્સોએસિડ્સનો $pK_a$ નીચેનામાંથી કયો ક્રમ અનુસરે છે?

$1 \ mol$ ફ્લોરિનની પ્રક્રિયા $2 \ mol$ ગરમ અને સાંદ્ર $KOH$ સાથે થાય છે,ત્યારે $KF$,$H_2O$ અને $O_2$ નીપજ મળે છે. તો $KF$,$H_2O$ અને $O_2$ નો મોલ ગુણોત્તર કેટલો હશે?

નીચેનામાંથી કોની રિડક્શન ક્ષમતા સૌથી વધુ છે?

$H_5IO_6$ ને સખત ગરમ કરતાં શું મળે છે?

ફોસ્ફરસ $SO_2Cl_2$ સાથે પ્રક્રિયા કરીને $PCl_5$ અને $X$ બનાવે છે. $723 \ K$ તાપમાને,$HCl$ વાયુ $CuCl_2$ ની હાજરીમાં $O_2$ સાથે પ્રક્રિયા કરીને પાણી અને $Y$ બનાવે છે. $Y$ પાણીમાં $X$ સાથે પ્રક્રિયા કરીને બે એસિડ $A$ અને $B$ બનાવે છે. તો $A$ અને $B$ અનુક્રમે શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo