એક અધ્રુવીભૂત પ્રકાશ હવામાંથી $\mu$ વક્રીભવનાંક ધરાવતા ઘટ્ટ માધ્યમની સીમા પર ધ્રુવીભવન કોણ $i_p$ પર આપાત થાય છે. નીચેનામાંથી કયું સાચું છે?

  • A
    પરાવર્તિત કિરણ સંપૂર્ણપણે ધ્રુવીભૂત હોય છે
  • B
    પરાવર્તિત કિરણ આપાત કિરણને લંબ હોય છે
  • C
    આપાતકોણ $i_p$ એ $\sin i_p = \mu$ તરીકે આપવામાં આવે છે
  • D
    વક્રીભૂત કિરણ સંપૂર્ણપણે ધ્રુવીભૂત હોય છે

Explore More

Similar Questions

જ્યારે કાચના સ્લેબની સપાટી પર આપાતકોણ $60^{\circ}$ હોય,ત્યારે પરાવર્તિત કિરણ સંપૂર્ણપણે ધ્રુવીભૂત થાય છે. કાચમાં પ્રકાશનો વેગ કેટલો હશે?

$I_0$ તીવ્રતા ધરાવતો અધ્રુવીભૂત પ્રકાશ કાચના બ્લોકની સપાટી પર બ્રુસ્ટરના ખૂણે આપાત થાય છે. આ કિસ્સામાં,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

હવા થી કાચમાં પ્રકાશના સંક્રમણ માટે બ્રુસ્ટર ખૂણો કેટલો છે? (કાચનો વક્રીભવનાંક $= 1.5$)

કોઈપણ માધ્યમ માટે ધ્રુવીભવન કોણ $60^{\circ}$ છે,તો તેના માટે ક્રાંતિક કોણ . . . . . . છે.

એક ચોક્કસ માધ્યમનો ક્રાંતિકોણ ${\sin ^{ - 1}}\left( {\frac{3}{5}} \right)$ છે. તો ધ્રુવીભવન કોણ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo