નિર્જળ $AlCl_3$ નીચેનામાંથી કઈ પ્રક્રિયા દ્વારા મેળવી શકાતું નથી?

  • A
    $AlCl_3 \cdot 6H_2O$ ને ગરમ કરીને
  • B
    ગરમ એલ્યુમિનિયમ પાવડર પરથી સૂકો $HCl$ પસાર કરીને
  • C
    ગરમ એલ્યુમિનિયમ પાવડર પરથી સૂકો $Cl_2$ પસાર કરીને
  • D
    એલ્યુમિના અને કોકના ગરમ મિશ્રણ પરથી સૂકો $Cl_2$ પસાર કરીને

Explore More

Similar Questions

આપેલ ઓક્સાઈડ પૈકી ઉભયગુણી (amphoteric) ઓક્સાઈડનો સમૂહ $Ga_2O_3, As_4O_{10}, Sb_4O_{10}, B_2O_3, Tl_2O$ છે.

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

સાચું વિધાન કયું છે?

વિધાન-$1$ : ઓર્થોબોરિક એસિડ પાણીમાં નિર્બળ મોનોબેઝિક એસિડ તરીકે વર્તે છે.
વિધાન-$2$ : ઓર્થોબોરિક એસિડ પાણીમાં પ્રોટોન દાતા તરીકે વર્તે છે.

નીચેનામાંથી કયા વિધાનો સાચા નથી?
$i$. $Ga$ ની પરમાણ્વીય ત્રિજ્યા $Al$ કરતા ઓછી છે
$ii$. સમૂહ $13$ ના તત્વોની આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ $B > Al > Ga > In > Tl$ છે
$iii$. બોરોન ટ્રાયોક્સાઇડ સ્વભાવે ઉભયગુણી છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo