જે પ્રાણીઓ મેટામેરિકલી (ખંડીય) વિભાજિત હોય,સાચું દેહકોષ્ઠ ધરાવતા હોય અને બંધ પ્રકારનું પરિવહન તંત્ર ધરાવતા હોય,તેઓ શેમાં આવે છે $:-$

  • A
    માત્ર મેરુદંડી (Chordata)
  • B
    માત્ર સંધિપાદ (Arthropoda)
  • C
    મેરુદંડી અને મૃદુકાય (Mollusca)
  • D
    નૂપુરક (Annelida) અને મેરુદંડી (Chordata)

Explore More

Similar Questions

$S$ - વિધાન: અમીબામાં પ્રચલન માટે ખોટાપગ (pseudopodia) આવેલા હોય છે.
$R$ - કારણ: અળસિયામાં પ્રચલન માટે સાંધાવાળા ઉપાંગો આવેલા હોય છે.

કૉલમ-$I$ માં આપેલા સજીવોને કૉલમ-$II$ માં આપેલા તેમના સામાન્ય નામ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કૉલમ-$I$ (સજીવો)કૉલમ-$II$ (સામાન્ય નામ)
$A$. Pennatula$i$. Sea-fan
$B$. Gorgonia$ii$. Sea-pen
$C$. Adamsia$iii$. Sea-Anemone
$D$. Cucumaria$iv$. Sea-cucumber

Phylum $Mollusca$ ને Phylum $Arthropoda$ થી નીચેનામાંથી કયા લક્ષણ દ્વારા અલગ પાડી શકાય છે?

નીચેનામાંથી કયા લક્ષણો વિહંગ (પક્ષીઓ) અને સસ્તન બંને માટે સમાન નથી?
$I$ - સમતાપી (ઉષ્ણરુધિરવાળા) પ્રાણીઓ.
$II$ - ફેફસાં દ્વારા શ્વસન કરે છે.
$III$ - ચતુષ્ખંડીય હૃદય ધરાવે છે.
$IV$ - એકલિંગી (લિંગભેદ જોવા મળે છે).
$V$ - ત્વચા પર રુંવાટી ધરાવે છે.
$VI$ - અંતઃફલન દર્શાવે છે.
$VII$ - દાંત ધરાવે છે.

કૉલમ $-I$ માં પ્રચલન-અંગો આપેલા છે અને કૉલમ $-II$ માં તે જે સમુદાયમાં જોવા મળે છે તેના નામ આપેલા છે. બંને કૉલમના યોગ્ય સંયોજન સાથેના વિકલ્પ પસંદ કરો:
કૉલમ $-I$કૉલમ $-II$
$(A)$ ખોટા પગ (Pseudopodia)$(i)$ મૃદુકાય (Mollusca)
$(B)$ અભિચરણપાદ (Parapodia)$(ii)$ કાસ્થિમત્સ્ય (Chondrichthyes)
$(C)$ માંસલ પગ (Muscular foot)$(iii)$ પ્રજીવ (Protozoa)
$(D)$ મિનપક્ષ (Fins)$(iv)$ નૂપુરક (Annelida)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo