અગ્રસ્થ પ્રભુત્વ (Apical dominance) શેના કારણે થાય છે?

  • A
    ઓક્સિન
  • B
    ઇથિલિન
  • C
    જિબરેલિન
  • D
    સાયટોકાઈનિન

Explore More

Similar Questions

નીચેના વનસ્પતિ વૃદ્ધિ નિયામકોના પૂર્ણ નામ જણાવો:
$(1)$ $NAA$
$(2)$ $IPA$

હોર્મોનનો ઉપયોગ કરીને બીજ વગરના ફળો મેળવવાનું શક્ય છે. નીચેનામાંથી કયા ફળમાં બીજ વગરના ફળો મેળવવા ઈચ્છનીય નથી?

મોટાભાગની ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં,વધતી જતી $A$ કલિકા $B$ કલિકાની વૃદ્ધિને અવરોધે છે,આ ઘટનાને અગ્રસ્થ પ્રભુત્વ (apical dominance) કહેવાય છે. પ્રરોહના અગ્રભાગને દૂર કરવાથી સામાન્ય રીતે $C$ કલિકાઓની વૃદ્ધિ થાય છે.

એક જાણીતું કુદરતી રીતે જોવા મળતું ઓક્સિન કયું છે, અથવા કુદરતી વૃદ્ધિ નિયામક (અંતઃસ્ત્રાવ) કયું છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયા Cholodny-Went સિદ્ધાંત સાથે સંબંધિત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo