એક્વાકલ્ચર (જળચર સંવર્ધન) માં કોના ઉત્પાદનનો સમાવેશ થતો નથી?

  • A
    ઉપયોગી જળચર વનસ્પતિઓ
  • B
    માછલી
  • C
    ઝીંગા
  • D
    રેશમ

Explore More

Similar Questions

ભારત જેવા દેશમાં માનવના યોગ્ય પોષણ માટે દૂધ ઉપરાંત શાનો વધુ વપરાશ જરૂરી છે?

કયો કીટકોનો સમૂહ મનુષ્ય માટે ફાયદાકારક છે?

હરિયાળી ક્રાંતિથી અન્ન-પુરવઠામાં કેટલા ગણો વધારો થયો?

કોલમ $I$ માં આપેલા સજીવોને કોલમ $II$ માં તેમની આર્થિક અગત્યતા સાથે જોડો.
કોલમ $I$ (સજીવ)કોલમ $II$ (આર્થિક અગત્યતા)
$i$. $Trachardia$ $lacca$$a$. તેલ,સાબુ અને આઈસિંગ્લાસ બનાવવા માટે વપરાય છે
$ii$. $Bombyx$ $mori$$b$. પાકના પરાગનયનમાં મદદ કરે છે
$iii$. $Cirrhina$ $mrigala$$c$. ત્વચીય ગ્રંથીઓ દ્વારા રેઝિન જેવો પદાર્થ ઉત્પન્ન થાય છે
$iv$. $Apis$ $mellifera$$d$. શ્રેષ્ઠ ગુણવત્તાનું મલબેરી રેશમ ઉત્પન્ન થાય છે

સૌથી સસ્તું પરંતુ વધુ ઊર્જા આપતું ફળ કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo