આર્કિબેક્ટેરિયાનો કયો સમૂહ અત્યંત ક્ષારયુક્ત વિસ્તારોમાં જોવા મળે છે?

  • A
    હેલોફાઇલ્સ
  • B
    મિથેનોજેન્સ
  • C
    થર્મોએસિડોફાઇલ્સ
  • D
    સાયનોબેક્ટેરિયા

Explore More

Similar Questions

$Mycoplasma$ (માયકોપ્લાઝ્મા) માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

મિથેનોજેન્સ તરીકે ઓળખાતા સજીવો ............ માં પુષ્કળ માત્રામાં જોવા મળે છે.

કૉલમ-$I$ માં આપેલા સજીવોને કૉલમ-$II$ માં આપેલા તેમના નિવાસસ્થાન સાથે જોડો.
કૉલમ-$I$કૉલમ-$II$
$(a)$ હેલોફાઇલ્સ$(i)$ ગરમ પાણીના ઝરા
$(b)$ થર્મોએસિડોફાઇલ્સ$(ii)$ જલીય પર્યાવરણ
$(c)$ મિથેનોજેન્સ$(iii)$ વાગોળતા પ્રાણીઓનું પાચનતંત્ર
$(d)$ સાયનોબેક્ટેરિયા$(iv)$ ક્ષારયુક્ત વિસ્તાર

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

ગ્રામ $(+ve)$ અને ગ્રામ $(-ve)$ બૅક્ટેરિયા વચ્ચેનો મુખ્ય તફાવત તેમની $........$ માં રહેલો છે.

વર્ગીકરણની પાંચ સૃષ્ટિ પદ્ધતિમાં,નીચેનામાંથી કઈ એક સૃષ્ટિમાં બ્લુ-ગ્રીન આલ્ગી (નીલ-હરિત લીલ),નાઈટ્રોજન સ્થાપક બેક્ટેરિયા અને મિથેનોજેનિક આર્કિબેક્ટેરિયાનો સમાવેશ થઈ શકે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo